ભાવનગર જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ
એક ઝલક ભાવનગર જીલ્લાના શિક્ષકોની માંગણીઓ અને લાગણીઓને વાચા આપવા સન 1975માં શ્રી કેશુભાઈ આઈ. પટેલના પ્રમુખ પદે ભાવનગર જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘની શરૂઆત થઇ. આ સંઘને આગળ જતાં સરકારશ્રી દ્વારા તા. 31/03/1983 ના રોજ પત્ર ક્રમાંક ફ.રિ./સં-3 માન્યતા ક્રમાંક 14405-6 થી માન્યતા પ્રાપ્ત થઇ. સન 1975 થી જીલ્લાના માધ્યમિક શિક્ષકોની માંગણીઓ અને લાગણીઓને સતત વાચા આપવાનું કાર્ય કરે છે.
સંઘના અત્યાર સુધીના તમામ પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓની યાદી :-
ભૂતપૂર્વ
પ્રમુખશ્રી |
ભૂતપૂર્વ
મહામંત્રીશ્રી |
શ્રી કેશુભાઈ આઈ. પટેલ |
શ્રી કે. એ. બુટાણી |
શ્રી પ્રેમશંકરભાઈ રાજ્યગુરુ |
શ્રી કેશુભાઈ આઈ. પટેલ |
શ્રી પરશુરામભાઈ પાઠક |
શ્રી મહેશભાઈ ભટ્ટ |
શ્રી ધીરુભાઈ જાની |
શ્રી બાબાભાઈ પંડ્યા |
શ્રી કેશુભાઈ આઈ. પટેલ |
શ્રી કેશુભાઈ આઈ. પટેલ |
શ્રી કે.એ.બુટાણી |
શ્રી પી. એચ. સોનાણી |
શ્રી કેશુભાઈ આઈ. પટેલ |
શ્રી સોમનાથભાઈ ભટ્ટ |
શ્રી સોમનાથભાઈ ભટ્ટ |
શ્રી કે.ડી.જાલમ |
શ્રી કેશુભાઈ આઈ. પટેલ |
શ્રી સી.પી.ત્રિવેદી |
શ્રી શિરીષભાઈ ડી. જોષી |
શ્રી આઈ. જે. પટેલ |
|
શ્રી શરદભાઈ રાજ્યગુરુ |
|
શ્રી રસિકભાઈ હરણીયા |
|
શ્રી શરદભાઈ રાજ્યગુરુ |
|
શ્રી જાદવભાઈ એલ કણકોટિયા |
No comments:
Post a Comment