Showing posts with label પરિપત્રો. Show all posts
Showing posts with label પરિપત્રો. Show all posts

Thursday, 2 December 2021

પરિપત્રો

 શિક્ષણ જગતના તમામ ઠરાવો 

માત્ર એક જ PDF માં........



- શિક્ષણ જગતના તમામ ઠરાવો માત્ર એક ક્લિકથી મેળવવા માટે અહીં ક્લિક કરો.

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

01-12-2021

NPS હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને વયનિવૃત્તિ, અવસાન કે રાજીનામાં બાદ તેઓના ખાતે જમા ભંડોળ પરત ચુકવવા બાબત

ડાઉનલોડ

29-11-2021

ધો. 9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર બાબતે (વર્ષ 21-22)

ડાઉનલોડ

17-11-2021

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિદ્યા સહાયક અને પ્રાથમિક શિક્ષક/વિદ્યા સહાયકની બદલીના નિયમોમાં બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના કર્મચારીઓનો સમાવેશ કરવા બાબત

ડાઉનલોડ

29-10-2021

અવસાનના કિસ્સામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

ડાઉનલોડ

29-10-2021

ઉચ્ચત્તર પગાર ધોરણ દરખાસ્ત તૈયાર કરવા અંગેની સૂચનાઓ

ડાઉનલોડ

16-10-2021

રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબત

ડાઉનલોડ

12-10-2021

જાહેરનામું: ક્રમાંક: (જીએન-૭૮) જીપીએફ - ૧૦૨૦૧૬ - ૧૮૭ ઝ

ડાઉનલોડ

06-10-2021

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-૨૦૦૯ની કલમ ૧૨.૨ અન્વયે વિદ્યાર્થી દીઠ ખર્ચ રીએમ્બર્સ કરવા બાબત

ડાઉનલોડ

28-09-2021

બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાના નિયમો બાબત

ડાઉનલોડ

15-09-2021

જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) સંવર્ગમાંથી સિનિયર ક્લાર્ક (વર્ગ-૩) સંવર્ગમાં બઢતી આપવા બાબત

ડાઉનલોડ

14-09-2021

વર્ગ-૪ પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક (વર્ગ-૩)માં બઢતી આપવા બાબત

ડાઉનલોડ

Wednesday, 8 September 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

08-09-2021 

તા.20-09-2021 સુધી ધો. 9 માં પ્રવેશ આપવા બાબતે 

ડાઉનલોડ

08-09-2021 

ધોરણ – ૧૦ માં બેઝિક ગણિતના પેપરનો પરીક્ષા કોડ બાબતે 

ડાઉનલોડ

08-09-2021 

વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું શૈક્ષણિક કેલેન્ડર 

ડાઉનલોડ

08-09-2021 

ફાજલના રક્ષણમાં સુધારાનો  પરિપત્ર 

ડાઉનલોડ


Tuesday, 3 August 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

૦૩-08-2021

ધોરણ – ૧૦ માં બેઝિક ગણિતના પેપરોનું પરિરૂપ

ડાઉનલોડ

૦૩-08-2021

ધોરણ – ૧૦ માં બેઝિક ગણિતના પેપરોનું પરિરૂપ જાહેર કરવા બાબતે

ડાઉનલોડ

૦૩-08-2021

કોવીડ – 19માં ફરજ દરમિયાન મૃત્યુ પામનારને ૨૫,૦૦,૦૦૦ની સહાય ચુકવવા માટેનો પરિપત્ર અને ચેકલીસ્ટ

ડાઉનલોડ

27-07-2021

NISHTHA તાલીમ લેવા બાબતે  

ડાઉનલોડ

14-07-2021

ધોરણ – ૧૦ માં બેઝિક અને સ્ટાન્ડડ એવા બે ગણિતના પેપરોનો વિકલ્પ આપવા બાબતે

ડાઉનલોડ

01-07-2021

કોરોના કાળમાં મૃત્યુ પામેલ માતા – પિતા ના સંતાનને ઉચ્ચક સહાય અંગેનો પરિપત્ર

ડાઉનલોડ

Sunday, 27 June 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

26-06-2021

બાળ કલ્યાણ ક્ષેત્રે કામ કરતા અને 2005 પહેલા પૂર્ણ પગારમાં સમાવેશ કરાયેલા કર્મચારીઓના Gpf (જી.પી.એફ.) ખાતું ખોલવા બાબત

ડાઉનલોડ

24-06-2021

મહામંડળની સંયુક્ત રજુઆતોનો પ્રત્યુત્તર

ડાઉનલોડ

22-06-2021

ધો.10 અને ધો.12ના રીપીટર, ખાનગી વિધાર્થીઓની પરીક્ષા સમયપત્રક

ડાઉનલોડ

22-06-2021

ગુજકેટ પરીક્ષા 2021 માટેના આવેદનપત્રો ભરવા બાબતે

ડાઉનલોડ

19-06-2021

ધો.12 ના માસ પ્રમોશન માટે પરિણામ તૈયાર કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા

ડાઉનલોડ

17-06-2021

ધો.12 ના માસ પ્રમોશન માટે પરિણામ તૈયાર કરવા માટેની અખબારી યાદી

ડાઉનલોડ

15-06-2021

HMAT પરીક્ષાનું જાહેરનામું 

ડાઉનલોડ

13-06-2021

NPS પેન્શન ધારકનું મૃત્યુ થતાં તેના પત્નીને મળવાપાત્ર પેન્શન બાબત

ડાઉનલોડ

Friday, 11 June 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

11-06-2021

મુખ્યમંત્રી બાળ સેવા યોજના

ડાઉનલોડ

11-06-2021

અનાથ પાલક માતા-પિતા સહાય માટેનું ફોર્મ

ડાઉનલોડ

09-06-2021

SSC ના નિયમિત વિધાર્થીઓના શાળા છોડ્યા પ્રમાણપત્રના રીમાર્કસમાં લખવાની વિગતો બાબત

ડાઉનલોડ

08-06-2021

રહેમરાહે નોકરી મેળવનાર વિધવા સ્ત્રીને CCC ની પરીક્ષામાંથી મુક્તિ આપવા બાબત

ડાઉનલોડ

08-06-2021

માસ પ્રમોશન અંતર્ગત પરિણામ તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધેલ આધારોનું વેરીફીકેશન બાબત

ડાઉનલોડ

07-06-2021

માસ પ્રમોશન અંતર્ગત તૈયાર કરેલ પરિણામના ગુણોની ઓનલાઈન એન્ટ્રી કરવા બાબત

ડાઉનલોડ



Saturday, 5 June 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

05-06-2021

સરકારી/અર્ધ સરકારી/બોર્ડ/નિગમો કચેરીમાં 100% કર્મચારીની હાજરી બાબત

ડાઉનલોડ

04-06-2021

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૧ ખાલી જગ્યા ભરવા અને સમંતિ પત્રક મેળવવા બાબત

ડાઉનલોડ

03-06-2021

અવસાનના કિસ્સામાં રહેમરાહ રોકડ સહાય દરખાસ્તનો નમુનો

ડાઉનલોડ

03-06-2021

ધો. 10 માં માસ પ્રમોશન પાસ કરવા માટે પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા

ડાઉનલોડ

03-06-2021

લઘુમતી શાળામાં ભરતી અને બરતરફીની સત્તામાં ફેરબદલી (માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની 40 ક કલમમાં ફેરફાર) બાબત

ડાઉનલોડ

02-06-2021

મેડીકલ સારવાર અંગે સ્પષ્ટતા  

ડાઉનલોડ

27-05-2021

વર્ષ ૨૦૨૧ માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો વધારવા બાબત

ડાઉનલોડ

10-05-2021

બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં પટાવાળામાંથી જુનિયર કારકુન તરીકે બઢતી આપવા બાબત

ડાઉનલોડ




    

Wednesday, 2 June 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

07-04-2021

દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ૨૦૧૬ની કમલ ૯૨ના અસરકારક અમલીકરણ બાબત

ડાઉનલોડ

01-04-2021

Covid-19 થી સંક્રમિત કર્મચારીઓને ખાસ કિસ્સામાં મેડીકલ રજાઓ મંજુર કરવા બાબત

ડાઉનલોડ

31-03-2021

ન્યાયિક અધિકારીશ્રીઓ માટે રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ની મુદતમાં વધારો કરવા બાબત

ડાઉનલોડ

31-03-2021

નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત લીગસી ફંડની રકમ પર જી.પી.એફ. ના દરે વ્યાજની ચુકવણી કરવા બાબત

ડાઉનલોડ

26-03-2021

બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં વર્ગ-૪ના પટ્ટાવાળા તથા લેબ પ્યુનની માહિતી મોકલવા બાબત

ડાઉનલોડ

24-03-2021

રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજનો લાભ આપવા બાબત

ડાઉનલોડ

22-03-2021

ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અંતર્ગત UNICONDULAR KNEE REPLACEMENT (UKR) નો સમાવેશ કરવા બાબત

ડાઉનલોડ

16-03-2021

ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમો-૧૯૭૪ના વિનિયમ ક્રમાંક: ૮ અને ૯ માં સુધારો કરવા બાબત

ડાઉનલોડ

09-03-2021

બિન સરકારી મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની કાર્યવાહીને બહાલી આપવા બાબત

ડાઉનલોડ

05-03-2021

રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ની મુદ્તમાં વધારો કરવા બાબત

ડાઉનલોડ