તારીખ
|
શીર્ષક
|
07-04-2021 |
દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ૨૦૧૬ની કમલ ૯૨ના અસરકારક અમલીકરણ
બાબત |
01-04-2021 |
Covid-19 થી સંક્રમિત કર્મચારીઓને
ખાસ કિસ્સામાં મેડીકલ રજાઓ મંજુર કરવા બાબત |
31-03-2021 |
ન્યાયિક અધિકારીશ્રીઓ માટે રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત
યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ની મુદતમાં
વધારો કરવા બાબત |
31-03-2021 |
નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત લીગસી ફંડની રકમ પર
જી.પી.એફ. ના દરે વ્યાજની ચુકવણી કરવા બાબત |
26-03-2021 |
બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં વર્ગ-૪ના
પટ્ટાવાળા તથા લેબ પ્યુનની માહિતી મોકલવા બાબત |
24-03-2021 |
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના
કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજનો
લાભ આપવા બાબત |
22-03-2021 |
ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો,
૨૦૧૫
અંતર્ગત UNICONDULAR KNEE REPLACEMENT (UKR) નો સમાવેશ કરવા બાબત |
16-03-2021 |
ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમો-૧૯૭૪ના વિનિયમ ક્રમાંક:
૮ અને ૯ માં સુધારો કરવા બાબત |
09-03-2021 |
બિન સરકારી મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક
કર્મચારીઓની ભરતીની કાર્યવાહીને બહાલી આપવા બાબત |
05-03-2021 |
રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત બ્લોક વર્ષ
૨૦૧૬-૧૯ની મુદ્તમાં વધારો કરવા બાબત |
No comments:
Post a Comment