|
તારીખ
|
શીર્ષક
|
|
05-08-2017 |
રાજ્યની માન્ય અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી
સ્ત્રી વિદ્યાસહાયકોને પ્રસૂતિની રજાનો લાભ આપવા બાબત |
|
31-07-2017 |
તારીખ: ૦૧-૦૧-૨૦૧૬ પહેલા નિવૃત થયેલા કર્મચારી/અધિકારીઓના
કામચલાઉ પેન્શનમાં સાતમાં પગારપંચ મુજબ સુધારો કરવા બાબત |
|
26-07-2017 |
રાજ્યની બિનસરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના સીધી
ભરતીથી નિમણુંક થયેલ ચિત્ર શિક્ષકોને એન્ટ્રી લેવલ પે નો લાભ આપવા બાબત |
|
25-07-2017 |
ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી અંગે |
|
20-07-2017 |
કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના
ફિક્સ પગારનાં કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત |
|
20-07-2017 |
તારીખ ૦૧/૧૦/૨૦૧૨થી અમલમાં આવેલ નવા D.A.
ના
દર |
|
17-07-2017 |
કેન્દ્રીય સાતમાં પગાર પંચની ભલામણોનો અમલ કરવા બાબત
જુલાઈ-૨૦૧૭ના પગારથી રાજ્ય સરકારના કર્મચારીઓને ઘરભાડા/ વાહન ભથ્થાની ચુકવણી
કરવા બાબત |
|
15-07-2017 |
ધોરણ ૯ થી ૧૨ની નિભાવ અનુદાન અને ફી વિકલ્પવાળી બિન સરકારી
ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓની વિદ્યાર્થીઓને વિનામુલ્યે શિક્ષણ પૂરું પાડવા
બાબત |
|
15-07-2017 |
ધો. ૯ થી ૧૨ની નિભાવ અનુદાન અને ફ્રી વિકલ્પવાળી વિણ સરકારી
મા. અને ઉમા. શાળાઓની વિદ્યાર્થીઓને વિનામુલ્યે શિક્ષણ પૂરું પાડવા બાબત |
|
14-07-2017 |
રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શાળાઓમાં ફીનું ધોરણ સુધારવા બાબત |
No comments:
Post a Comment