|
તારીખ
|
શીર્ષક
|
|
10-08-2006 |
સૌરાષ્ટ્ર યુનિ.માંથી \\\"ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર
સાયન્સ \\\" એક વર્ષનો અભ્યાસક્રમ C.C.C.લેવલ સમક્ક્ષ ગણવા અંગે |
|
01-08-2006 |
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગોમાંની
જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નીમણુંકો ફિક્સ્ડ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના |
|
23-05-2006 |
વળતર રજા મંજુર કરવા અંગે |
|
28-04-2006 |
બોર્ડની જાહેર પરીક્ષાની મધ્યસ્થ મૂલ્યાંકન ની કામગીરી
કરનારા કર્મચારીઓને વળતર રજા મંજુર કરવા અંગે |
|
25-04-2006 |
સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા કેન્દ્ર કે રાજ્ય
સરકારમાં કે તેની હસ્તકની કોઈ પણ કચેરીમાં તેઓએ અગાઉ બજાવેલ સેવાને વર્તમાન સેવા
સાથે રજા અને પેન્શનના હેતુ માટે જોડવા બાબત. |
|
29-03-2006 |
નવી પેન્શન યોજના અન્વયે જમા થતી રકમ જી. એસ. એફ. માં રોકવા
માટે નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડંડ ફંડનો ઉપાડ અને ચૂકવણા અધિકારીને
અધિકૃત કરવા અંગે |
|
28-03-2006 |
તા.૧/૪/૨૦૦૫ થી અમલી નવી વર્ધિત પેન્શન યોજના |
|
14-03-2006 |
શૈક્ષણિક કર્મચારીઓને નિવૃત્તિ સમયે જમા રજાનું રોકડમાં
રૂપાંતર અંગે |
|
02-03-2006 |
શૈક્ષણિક કર્મચારીઓને નિવૃત્તિ સમયે ૩૦૦ અર્ધ પગારીની
મર્યાદા રોકડમાં રૂપાંતર અંગે |
|
16-02-2006 |
સહાયકોની ફિક્સ પગારની ભરતીની નિમણુંકો અજમાયશી તરીકે
કરવાની યોજના અંગે |
No comments:
Post a Comment