તારીખ
|
શીર્ષક
|
01-04-2003 |
જાહેર રજાના દિવસોએ કામગીરી કરનાર મધ્યસ્થ મૂલ્યાંકન સ્થળના
શિક્ષકોને હક્ક રજા આપવા બાબત |
18-03-2003 |
બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન કર્મચારી દ્વારા ગેરરીતી
ગુનો થાય તો તેના માટેનું શિક્ષાકોષ્ટક - મહત્વના પરિપત્ર. |
09-03-2003 |
પગારના હેતુ માટે સેવા જોડવા અંગે |
17-12-2002 |
સરકારી અધિકારી/ કર્મચારીની સર્વિસ બુક ખોવાય જવી/ ગુમ થવી/
ચોરી થઇ જવી કે નાશ પામવાના પ્રસંગોએ ડુપ્લીકેટ સર્વિસ બુક બનાવવા તથા તેને
પ્રમાણિત કરવા બાબત |
05-11-2002 |
માધ્યમિક શાળાના શિક્ષકો આચાર્ય બને ત્યારે નાણા વિભાગના
તા. ૦૫-૦૧-૬૫ના ઠરાવ મુજબ એક ઇજાફાનો લાભ આપવા અંગે |
29-10-2002 |
સહાયક સંવર્ગમાં બજાવેલ છુટક-છુટક નોકરી સળંગગણી પાંચ વર્ષ
ગણવા અંગે |
23-08-2002 |
ઓડીટ વાંધાની પૂર્તતા- દરખાસ્તનો નિર્ણય ના આવે ત્યાં સુધી
અમાન્ય રકમ ની વસુલાત ન કરવા અંગે |
19-08-2002 |
કુટુંબ ની વ્યાખ્યામાં માતા-પિતા નો સમાવેશ કરવા અને આવક
મર્યાદા નક્કી કરવા અંગે |
16-08-2002 |
મા. અને ઉમા. શાળાઓમાં શિક્ષકોને રક્ષણ આપવા બાબત |
20-07-2002 |
કૈલાશ માન સરોવરની યાત્રા માટે બિનસરકારી માધ્યમિક શાળાના
કર્મચારીઓને ૩૦ દિવસની ખાસ પરચુરણ રજા મંજુર કરવા બાબત |
No comments:
Post a Comment