તારીખ
|
શીર્ષક
|
10-07-2001 |
રાજ્યના તમામ શૈક્ષણિક સંસ્થાઓમા વિકલાંગ ધારો- ૧૯૯૫ અન્વયે
વિકલાંગો માટે પ્રવેશમા ત્રણ ટકા બેઠકો અનામત રાખવા બાબત. |
26-06-2001 |
બિનસરકારી માધ્ય./ઉચ્ચ.માધ્ય.શાળાઓમાં શિક્ષણ સહાયક વહીવટી
સહાયક અને સાથી સહાયકની ભરતીમાં રોસ્ટર લાગુ પાડવા બાબત. |
16-06-2001 |
તદન અપંગ ( પેરપ્લેજિકની ક્ષતિ ધરાવતા ) કર્મચારીને
રજાપ્રવાસ – રાહતનું વિકલ્પે રોકડમાં રૂપાંતર |
23-05-2001 |
માધ્યમિક શાળાના શિક્ષકો આચાર્ય બને ત્યારે નાણા વિભાગના
તા. ૦૫-૦૧-\'૬૫ ના ઠરાવ મુજબ એક ઇજાફાનો લાભ આપવા અંગે |
15-05-2001 |
તા ૩૦-૦૬-૧૯૯૮ સુધીમાં નિમાયેલા કર્મચારીઓના રક્ષણ માં
સુધારો કરવા અંગે |
08-05-2001 |
૧૯૯૬ – ’૯૯ બ્લોકવર્ષની રજા પ્રવાસ રાહતની સવલત તા.
૩૦/૬/’૦૧ સુધી આપવા અંગે |
05-05-2001 |
ડીડીએમએમ ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી અને કાર્ડિયો
વાસ્કયુલર સર્જરી, નડિયાદને ગુજરાત રાજય સેવા (તબીબી સારવાર) નિયમો-૧૯૮૮ હેઠલ
હય્દય રોગની સારવાર માટે માન્યતા આપવા અંગે |
30-04-2001 |
રજા પ્રવાસ રાહત હેઠળ ઘોડા,
ટટુ
કે ડોલી દ્રારા મુસાફરી કરવા અંગે |
27-03-2001 |
રજા પ્રવાસ રાહત હેઠળ ભાડાના વાહન દ્રારા કરાયેલ મુસાફરી
અંગે |
03-02-2001 |
અમદાવાદથી દિલ્હી વચ્ચે સરકારી પ્રવાસ જેટ એરવેઝ દ્રારા કરવા અંગે |
No comments:
Post a Comment