તારીખ
|
શીર્ષક
|
30-05-2017 |
રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના નવવર્ધિત પેન્શન યોજનાના ખાતા
ખોલવા તથા પ્રાન નંબર આપવા બાબત |
29-05-2017 |
રાજ્ય સરકારના પેન્શનર/કુટુંબ પેન્શનર માટે હયાતીની ખરાઈની
સુવિધા Jeevan Pramaan Portal પર ઉપલબ્ધ કરવા બાબત |
19-05-2017 |
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે (વર્ગ-૪ સિવાય) સામાન્ય
ભવિષ્ય નિધિ (GPF) ખાતામાં નાણાકીય લેવડ દેવડ અંગેની માહિતી સંબંધિત
કર્મચારીના મોબાઈલ નંબર પર SMS દ્વારા આપવાની યોજનાનું
અમલીકરણ કરવા બાબત |
16-05-2017 |
કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ પરીક્ષા પાસ કરવામાંથી
મુક્તિ આપવા બાબત |
11-05-2017 |
રાજ્યની ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓના શિક્ષણ સહાયકો,
વહીવટી
સહાયકો અને સાથી સહાયકોની સીધી ભરતીથી થતી નિમણુંકોનો ફિક્સ પગાર પર "ખાસ
ભથ્થું" આપવા તેમજ તેમની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત |
03-05-2017 |
પાલક માતા-પિતા યોજનાના ધારા-ધોરણમાં સુધારો કરવા બાબત |
02-05-2017 |
ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ)એક્ટ,
૨૦૧૭
હેઠળ ફી નિયમન સમિતિ તથા ફી રીવીઝન સમિતિ તથા ફી રીવીઝન સમિતિ સમક્ષ અરજી કરવાના
પ્રસંગે ભરવાની થતી પ્રોસેસ ફી બાબત |
25-04-2017 |
Gujarat Self Financed
schools (Regulation of Fees) Act, 2017 |
21-04-2017 |
ગ્રંથપાલની જગ્યા ભરવા/મંજૂરી માટે |
No comments:
Post a Comment