તારીખ
|
શીર્ષક
|
20-09-2013 |
માર્ચ-૨૦૧૪ ની ધોરણ -૧૦ ની એસ.એસ.સી. પરીક્ષાના આવેદનપત્રો On
Line ભરવા
પૂર્વ તૈયારી કરવા અંગે |
08-08-2013 |
પગાર ધોરણની વિસંગતતા / સુધારણાની રજૂઆત ચકાસવા માટેના
ચેકલીસ્ટ મુજબ કાર્યવાહી કરવા અંગે |
08-08-2013 |
સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના કર્મચારીઓને છઠ્ઠા પગાર
પંચની ભલામણ મુજબ પગાર સુધારણા તથા ઉચ્ચતર પગાર મંજુર કરવા અંગેની દરખાસ્તો
ચેકલીસ્ટ મુજબ ચકાસીને રજુ કરવા બાબત |
03-08-2013 |
સરકારી કર્મચારીઓ માટે ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ
આપવાની યોજનાની દરખાસ્તોમાં ચેકલીસ્ટ મુજબ ચકાસણી કરવા બાબત |
02-08-2013 |
વિકલાંગ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારની સેવાઓ / જગ્યાઓમાં
અનામત રાખવા બાબત |
30-07-2013 |
સમાવવાના બાકી ફાજલ શિક્ષકોને સમાવવા અંગે |
22-07-2013 |
કોમ્પ્યુટર કૌશલ્ય C.C.C. /
C.C.C+ પરીક્ષા પાસ કરવા અંગે |
22-07-2013 |
અધિકારી / કર્મચારી ૫૫ વર્ષ પૂર્ણ કરે તેને સી.સી.સી.
પરીક્ષામાંથી મુક્તિ આપવાની રહેશે |
08-07-2013 |
સમાવાતા વધેલા ફાજલ શિક્ષકોને સમાવવા અંગે |
06-07-2013 |
અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળાઓને અનુદાન
સહાયનું ધોરણ સુધારવા બાબત |
No comments:
Post a Comment