તારીખ
|
શીર્ષક
|
27-02-2019 |
રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં ફાજલ
થતા આચાર્યને આચાર્ય તરીકે સમાવવા બાબત |
27-02-2019 |
માનનીય ચેરીટી કમિશ્નરશ્રીની કચેરીમાં નોંધાયેલ ટ્રસ્ટો
દ્વારા અન્ય ટ્રસ્ટોને મા. અને ઉમા. શાળાનો વહીવટ તબદીલ કરવા બાબત |
22-02-2019 |
આર્થિક રીતે નબળા વર્ગને વયમર્યાદામાં છુટછાટનો લાભ આપવા
બાબત |
19-02-2019 |
બિન સરકારી ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓના શિક્ષણ સહાયકો,
વહીવટી
સહાયકો, અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં સુધારો કરવા બાબત |
19-02-2019 |
સાતમા પગારપંચના અમલ મુજબ માહે ઓગસ્ટ-૨૦૧૭ના પગાર તફાવતની
ચુકવણી અંગે તથા તા. ૦૧/૦૧/૨૦૧૬ થી તા. ૩૧/૦૭/૨૦૧૭ના પગાર તફાવતના પ્રથમ હપ્તાની
ચુકવણી અંગે |
19-02-2019 |
ત્રિ-સ્તરીય પંચાયતોના વર્ગ-૩ના કર્મચારીઓને વર્ગ-૨/વર્ગ-૧ ના ઉચ્ચતર પગાર ધોરણ અંગે વિભાગના તા. ૦૮-૦૭-૨૦૧૬ ના ઠરાવની શરત નં-૭ રદ કરવા તથા જિલ્લા કક્ષાના હિસાબી સંવર્ગના અધિકારીનો સમાવેશ કરવા બાબત |
08-02-2019 |
માનનીય ચેરીટી કમિશ્નરશ્રીની કચેરીમાં નોંધાયેલ ટ્રસ્ટો
દ્વારા અન્ય ટ્રસ્ટોને મા. અને ઉમા. શાળાનો વહીવટ તબદીલ કરવા બાબત |
07-02-2019 |
આર્થિક રીતે નબળા વર્ગો માટે સીધી ભરતીમાં ૧૦ ટકા અનામતની
જોગવાઈ અન્વયે નમુનારૂપ રોસ્ટર ક્રમાંકો નિયત કરવા બાબત |
05-02-2019 |
શાળાઓ તથા કોલેજોના શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં અનિચ્છનીય
બનાવો નિવારવા બાબત |
01-02-2019 |
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત GCERT,
SSA અને
RMSA ના એકીકરણ, કામગીરી અને બેઠક
વ્યવસ્થા નક્કી કરવા બાબત |
No comments:
Post a Comment