તારીખ
|
શીર્ષક
|
26-11-2019 |
એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સીટી,
મુંબઈ
સંલગ્ન રાજ્યની કોલેજોની ડીગ્રીને રાજ્ય સરકાર દ્વારા માન્ય ગણવા બાબત |
21-11-2019 |
ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ-૧૯૭૪ના વિનિયમ-૨૦ (૧)માં
સુધારા બાબત |
20-11-2019 |
બિન સરકારી ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને
બિન શૈક્ષણિક કર્મચારીઓના નવવર્ધિત પેન્શન યોજના હેઠળ કાયમી પેન્શન નંબર મેળવવા
અંગેની દરખાસ્તો નવા ચેકલીસ્ટ મુજબ મોકલવા બાબત |
19-11-2019 |
રાજ્ય સરકાર હેઠળની તમામ જગ્યાઓ/સેવાઓના ભરતી નિયમોમાં
બઢતીની જોગવાઈમા સુધારો કરવા બાબત |
18-11-2019 |
એક નોશનલ ઈજાફો મંજુર કરી પેન્શનના લાભો આપવા બાબત |
16-11-2019 |
શિક્ષક પ્રોફાઈલની વિગતો વિરીફિકેશન કરવા બાબત |
13-11-2019 |
સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય આપવા
અંગેના ધોરણો નિયત કરવા બાબત |
05-11-2019 |
ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી હૃદય અને
ફેફસાના ટ્રાન્સપ્લાન્ટના રોગના કેસોમાં ખાસ કિસ્સામાં તબીબી સહાયના ધોરણો નક્કી
કરવા બાબત |
22-10-2019 |
શાળાઓના શૈક્ષણિક પ્રવાસ બાબતની સૂચનાઓ |
21-10-2019 |
NSDL માંથી PRAN
મેળવવા
માટે OPGM (Online PRAN Generation Module) અંતર્ગત કામગીરીની
અમલવારી કરવા અંગે તથા NSDL ખાતે કર્મચારીઓની વિગતોમાં
સુધારા-વધારાની કામગીરી માટે New Subscribers
Maintenance Module અંતર્ગત ઓનલાઈન કામગીરી કરવા બાબત |
No comments:
Post a Comment