Wednesday, 2 June 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

24-12-2020

તા. ૦૩/૧૨/૨૦૧૯ પહેલા અને પછી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં મદદનીશ શિક્ષકમાંથી આચાર્યમાં નિમણુંક પામેલા શિક્ષકોની પગાર બાંધણી સંબંધિત માર્ગદર્શન

ડાઉનલોડ

22-12-2020

રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ ની મુદતમાં વધારો કરવા બાબત

ડાઉનલોડ

21-12-2020

બિન સરકારી મા. અને ઉમા. શાળાઓમાં વર્ગ વધારા, ઘટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવા બાબત

ડાઉનલોડ

10-12-2020

રાજ્યમાં સગીર વયના બાળકો પર બળાત્કારના કેસમાં પંચ તરીકે રાજ્યના સરકારી કર્મચારીઓની મદદ લેવા બાબત

ડાઉનલોડ

04-12-2020

રાજ્યની સરકારની તમામ કચેરીઓ/ બોર્ડ/ કોર્પોરેશન/ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ દ્વારા થતા પત્ર વ્યવહારમાં દર્શાવવાની વિગતો બાબત

ડાઉનલોડ

28-11-2020

શિક્ષણ સહાયકને નિયમિત પગાર ધોરણ (પુરા પગાર)મા મુકવા માટેની દરખાસ્ત

ડાઉનલોડ

28-11-2020

સારવારનું બિલ બનાવવા માટેનું ચેકલીસ્ટ

ડાઉનલોડ

24-11-2020

૮૦% થી વધુ મંદબુદ્ધિ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને આવક મર્યાદાના બાધ સિવાય માસિક રૂ ૧૦૦૦/- સહાય આપવા બાબત

ડાઉનલોડ

19-11-2020

રાજ્યની સરકારી/ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળામાં પ્રવાસી શિક્ષકો બાબત

ડાઉનલોડ

18-11-2020

કોરોના (Covid-19)ની વૈશ્વિક મહામારીને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિ અંતર્ગત મા. અને ઉમા. શાળાઓમાં દિવાળી વેકેશન બાદ શાળાઓ પુન: શરુ કરવા બાબત

ડાઉનલોડ




No comments:

Post a Comment