તારીખ
|
શીર્ષક
|
07-05-2018 |
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના
કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબતના પડતર કેસો અંગે
કાર્યવાહી કરવા બાબત |
05-05-2018 |
કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા
કર્મચારીઓ/અધિકારીઓને કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસીની પરીક્ષામાથી મુક્તિ આપવા બાબત |
05-05-2018 |
તમામ સંવર્ગના કર્મચારીઓની અસલ સેવાપોથી ખોવાઈ જવાના,
ગુમ
થવાના, ચોરાઈ જવાના કે નાશ પામવાના સંજોગોમાં ડુપ્લીકેટ સેવાપોથીની
મંજૂરી મેળવવા અર્થે |
04-05-2018 |
રહેમરાહે નોકરીના વિકલ્પે ઉચ્ચક રોકડ સહાય યોજના રાજ્યની
બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓને લાગુ
પાડવા બાબત |
01-05-2018 |
નાણા વિભાગના તા.૦૧/૧૧/૨૦૦૦ના ઠરાવમાં સુધારો કરવા બાબત |
01-05-2018 |
પેન્શન/કુટુંબ પેન્શનરના કેસમાં નિવૃત્તિ/અવસાન સમયે
પેન્શનર જે હોદ્દો ધરાવતા હોય તે હોદ્દાને અનુરૂપ લઘુત્તમ પગારના ૫૦ ટકા પ્રમાણે
પેન્શન ૩૦ ટકા પ્રમાણે કુટુંબ પેન્શન બાબત |
25-04-2018 |
જી.પી.એફ.ના વ્યાજદરમાં સુધારા બાબત ક્રમાંક:(જીએન-૬૩)
જીપીએફ-૧૦૨૦૧૬-૧૮૭-ઝ |
24-04-2018 |
Under Regulations 8 of
PFRDA (Exits & Withdrawals) Regulations, 2015 |
24-04-2018 |
વિવિધ પ્રકારની રજા મંજૂરી અંગે |
20-04-2018 |
જી.પી.એફ.ના વ્યાજદરમાં સુધારા બાબત ક્રમાંક: (જીએન-૪૮)
જીપીએફ -૧૦૨૦૧૬ -૧૮૭-ઝ |
No comments:
Post a Comment