Monday, 31 May 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

07-03-2017

રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ સરકારી સેવામાં અનામતની ટકાવારી નવેસરથી નક્કી કરવા બાબત

ડાઉનલોડ

23-02-2017

રવિવારે તથા જાહેર રજાના દિવસે સ્પર્ધાત્મક પરીક્ષાની તથા અન્ય સરકારી કામગીરીની વળતર રજા બાબતે

ડાઉનલોડ

17-02-2017

ડુપ્લીકેટ સેવાપોથીને અસલ સેવાપોથી તરીકે માન્યતા આપવા અંગે

ડાઉનલોડ

31-01-2017

નવી નિમણુક થયેલ કર્મચારીના પગારબીલ માટે કોમ્પુટર કોડ નંબર મેળવવા માટે નીચે મુજબના આધાર સામેલ રાખી દરખાસ્ત કરવી

ડાઉનલોડ

21-01-2017

IFMS અંતર્ગત પે-ફીક્સેશન મોડ્યુલમાં ઓનલાઈન ઇજાફા મંજુર કરવા બાબત

ડાઉનલોડ

18-01-2017

રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણુકો ફિક્સ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત

ડાઉનલોડ

11-01-2017

રહેમરાહે નિમણુક બાબતે દયનીય સ્થિતિ, શૈક્ષણિક લાયકાત તથા શાળામાં ખાલી જગ્યા ઉપલબ્ધ ન હોવાના કારણે જે કેસોનો અસ્વીકાર કરવામાં આવેલ હોય તેવા રહેમરાહે નિમણુક આપવાના કેસોની માહિતી પૂરી પાડવા બાબત

ડાઉનલોડ

09-01-2017

બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના વર્ગ-૩ના કર્મચારીઓને ccc પરીક્ષા પાસ કર્યાની ચકાસણી વિના નિયમિત કરવા બાબત

ડાઉનલોડ

07-01-2017

નવી વર્ધિત પેન્શન યોજનાના ખાતેદાર કર્મચારી/અધિકારીશ્રીની વિગતો અદ્યતન કરવા તેમજ ખાતા સંબંધિત વિગતોની જાણકારી મેળવવા બાબત

ડાઉનલોડ

06-01-2017

નવી વર્ધિત પેન્શન યોજનાના ખાતેદાર કર્મચારી/અધિકારીશ્રી ની વિગતો અદ્યતન કરવા તેમજ ખાતા સંબધિત વિગતોની જાણકારી મેળવવા બાબત

ડાઉનલોડ




No comments:

Post a Comment