તારીખ
|
શીર્ષક
|
03-01-2017 |
તમામ બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓના તમામ સંવર્ગના
કર્મચારીઓની અસલ સેવાપોથી ખોવાઈ જવાના, ગુમ થવાના,
ચોરાઈ
જવાના કે નાશ પામવાના સંજોગોમાં ડુપ્લીકેટ સેવાપોથીની મંજૂરી મેળવવા અર્થે |
26-12-2016 |
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના
સીધી ભરતીથી લેવાયેલ આચાર્યોને એન્ટ્રી લેવલ પેનો લાભ આપવા બાબત |
22-12-2016 |
ફિક્સ પગારના કર્મચારીઓ માટે મા વાત્સલ્ય યોજનાની પેટર્ન
મુજબ મા કર્મયોગી યોજના કાર્યાન્વિત કરવા અંગે |
20-12-2016 |
રાજ્યની તમામ બિન સરકારી ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓના
તમામ સંવર્ગના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ મળેલ હોય તેવા જ ૫૯ સંવર્ગના
તમામ કર્મચારીઓને સાતમાં પગારપંચનો નાણા વિભાગના તા. ૧૬/૦૮/૨૦૧૬ના ઠરાવથી નિયત
કરવામાં આવેલ છે |
17-12-2016 |
બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના વર્ગ-૩ના કર્મચારીઓને ccc
પરીક્ષા
પાસ કર્યાની ચકાસણી વિના નિયમિત કરવા બાબત |
16-12-2016 |
સરકારી કર્મચારીઓ/અધિકારીઓની બદલીઓ અને નિયુક્તિઓના
ફેરફારયુક્ત માર્ગદર્શક સિદ્ધાંતો |
10-12-2016 |
સાતમાં પગારપંચ અંગે માર્ગદર્શન |
07-12-2016 |
સાતમા પગાર પંચના અમલ સંદર્ભે તા.૦૧-૦૧-૨૦૧૬ કે ત્યારબાદ
બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મંજુરીના કેસમાં પગાર બાંધણીનો અગાઉ આપેલ વિકલ્પ બદલવાની
મંજૂરી આપવા બાબત |
02-12-2016 |
સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના કર્મચારીઓને સાતમાં પગારપંચ
મુજબ પગાર સુધારણાનો લાભ મંજુર કરવા અંગેની દરખાસ્ત |
21-11-2016 |
બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જ્યાં ઓવર સેટઅપ છે તેમાંથી
વહીવટી કર્મચારીઓને જ્યાં ખાલી જગ્યા છે, તેવી શાળાઓમાં કામગીરી
ફેરફારથી મૂકવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ |
No comments:
Post a Comment