તારીખ
|
શીર્ષક
|
02-01-2015 |
બિન સરકારી (અનુદાનિત) મા. અને ઉમા. શાળાઓના બિન શૈક્ષણિક
કર્મચારીઓનું સંખ્યાબળ નક્કી કરવા બાબત |
24-12-2014 |
ધોરણ-૯ થી ધોરણ-૧૨ (મા.અને ઉમા) નું સળંગ એકમ ગણવા બાબત |
19-12-2014 |
એક પણ જુનિયર ક્લાર્ક નથી તેવી બિન સરકારી અનુદાનિત મા. અને
ઉમા. શાળાઓમાં વહીવટી સહાયકની ભરતી કરવા અંગે |
02-12-2014 |
પ્રાથમિક શાળાઓના સ્ત્રી વિદ્યાસહાયકોને પ્રસૃતિની રજા બાબત |
05-11-2014 |
એક પણ વર્ગ-૪ પટાવાળા નથી તેવી બિન સરકારી અનુદાનિત મા. અને
ઉમા. શાળાઓમાં વર્ગ-૪ પટાવાળાની આઉટ સોર્સિંગથી ભરતી કરવા અંગે |
30-10-2014 |
બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં ક્લાર્કની ભરતી
કરવા અંગે |
20-10-2014 |
તા ૦૧/૦૪/૨૦૦૫ કે ત્યારબાદ કેન્દ્ર સરકારની સેવા અથવા
કેન્દ્ર સરકારની હસ્તકની સ્વાયત સંસ્થાઓની સેવાઓ રાજ્ય સરકારની સેવાઓ સાથે જોડતા
નવી વર્ધિત પેન્શન યોજનાની કપાત બાબત |
20-10-2014 |
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સવર્ગો પરની
જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુંકોનો ફિક્સ પગાર સુધારવા બાબત |
20-10-2014 |
નવી વર્ધિત પેન્શન યોજના (NPS)
તા.
૦૧/૦૪/૨૦૦૫ થી ફરજ બજાવતા કર્મચારી/ અધિકારીને નિવૃત્તિ/અવસાન સમયે જમા રજાનું
રોકડમાં રૂપાંતર નિયમાનુસાર મળવા બાબત |
16-10-2014 |
Grant of T.A./D.A., Road
Mileage conveyance charges etc. to Non-Official Members appointed by the
State Government |
No comments:
Post a Comment