તારીખ
|
શીર્ષક
|
20-10-2015 |
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની
જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુંકોનો ફિક્સ પગાર પર " ખાસ ભથ્થું " આપવા
તેમજ તેમની સેવાની શરતોમા સુધારો કરવા બાબત |
19-10-2015 |
ગુજરાત રાજ્યની ખાનગી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
ગ્રંથપાલની ખાલી જગ્યાઓ ભરવા બાબત |
13-10-2015 |
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના
કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબત |
12-10-2015 |
ખરી નકલ અને સોગંદનામા \"સ્વ પ્રમાણિત\'\'
કરવાની
કરવાની કાર્ય પદ્ધતિ અપનાવવા બાબત |
06-10-2015 |
ભરતી નિયમોમાં વયમર્યાદા નિયત કરવા બાબત |
30-09-2015 |
તા. ૦૧/૦૪/૨૦૦૫ કે ત્યારબાદ કેન્દ્ર સરકારની સેવા અથવા
કેન્દ્ર સરકાર હસ્તકની સ્વાયત સંસ્થાઓની સેવાઓ રાજ્ય સરકારની સેવાઓ સાથે જોડાતા
નવી વર્ધિત પેન્શન યોજનાની કપાત બાબત |
30-09-2015 |
કર્મચારીઓ માટે ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની
યોજના બાબતની સંકલિત સૂચનાઓ |
15-09-2015 |
ખાતાકીય તપાસ, ફરજ મોકુફી તેમજ ફોજદારી કેસોમાં ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે અનુસરવાની કાર્યપદ્ધતી બાબત |
01-09-2015 |
GCS (Leave) Rules, 2002.
The Nature of Leave and admissibility of Leave under the GCS (Leave) Rules,
2002 |
28-08-2015 |
રજા પ્રવાસ / વતન પ્રવાસ રાહત યોજના અંગેનો સંકલિત ઠરાવ |
No comments:
Post a Comment