|
તારીખ
|
શીર્ષક
|
|
26-02-2016 |
એક પણ જુનિયર ક્લાર્ક નથી તેવી બિન સરકારી અનુદાનિત મા. અને
ઉમા. શાળાઓમાં વહીવટી સહાયકની ભરતી કરવા અંગે |
|
20-02-2016 |
CCC/CCC+ પરીક્ષા પાસ થયાની તારીખ
અને અલગ અલગ કેન્દ્રો પરથી થીયરી અને પ્રેક્ટીકલ પાસ કરેલ હોય તો તેની માન્યતા
અંગે |
|
19-02-2016 |
તાસદીઠ માનદ વેતનથી (Honorarium Per
Period) શિક્ષણકાર્ય
કરાવવા અંગેની કાર્યપ્રણાલી બાબત |
|
08-02-2016 |
ચાલુ નોકરી દરમિયાન અવસાન પામતા બિન સરકારી (ગ્રાન્ટેડ)
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ-૩ અને વર્ગ-૪ના શૈક્ષણિક અને બિન
શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક સહાય ચૂકવવા બાબત |
|
02-02-2016 |
બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના
બિન શૈક્ષણિક વર્ગ-૪ કર્મચારી તરીકે બિનકુશળ શ્રમયોગીનું મળવાપાત્ર સંખ્યાબળ
નક્કી કરવા બાબત |
|
02-02-2016 |
બિન સરકારી ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓના બિન શૈક્ષણિક
વર્ગ-૪ કર્મચારી તરીકે બિનકુશળ શ્રમયોગીનું મળવાપાત્ર સંખ્યાબળ નક્કી કરવા બાબત |
|
02-02-2016 |
રાજ્યનો સરકારી જાહેર હોદ્દો ધરાવનાર જાહેર સેવકો વિરુદ્ધ
પોલીસ ફરિયાદ નોંધવા બાબત |
|
20-01-2016 |
રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક,
માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાસદીઠ માનદ વેતનથી (પ્રવાસી શિક્ષક) શિક્ષણ કાર્ય
કરવા બાબત |
|
13-01-2016 |
વિદ્યાર્થીઓને શાળા દ્વારા આપવામાં આવતા એલ.સી. (શાળા
છોડ્યાના પ્રમાણપત્ર) ગુજરાતી અને અંગ્રેજીમાં આપવા બાબત |
|
02-01-2016 |
કોમ્પ્યુટર કૌશલ્યની C.C.C./C.C.C.+ પરીક્ષામાંથી પાસ
કરવામાંથી મુક્તિ આપવા અંગે |
No comments:
Post a Comment