તારીખ
|
શીર્ષક
|
31-05-2016 |
સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાસદીઠ માનદ
વેતનથી પ્રવાસી શિક્ષકોની સેવા લેવા બાબત |
12-05-2016 |
સ્વ. શ્રીના અવસાનના કિસ્સામાં નવી વર્ધિત પેન્શન યોજના
એન.એસ.ડી.એલ. રકમ પરત મેળવવા બાબત |
07-05-2016 |
બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો માટે નોકરીઓમાં
૧૦% જગ્યાઓ અનામત રાખવા બાબતે ભરતીને સંબંધિત સૂચનાઓ પરિપત્રિત કરવા બાબત |
05-05-2016 |
ચાલુ નોકરીએ અવસાન પામેલ સરકારી કર્મચારી/ અધિકારી/ નિવૃત
થયેલા અને કુટુંબ પેન્શન/ પેન્શન મેળવતા સરકારી કર્મચારી/ અધિકારીના શારીરિક
અથવા માનસિક અશક્ત/અંધત્વ પ્રાપ્ત સંતાનને આજીવન કુટુંબ પેન્શન/ લઘુતમ કુટુંબ
પેન્શન આપવા બાબત |
30-04-2016 |
રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાંથી ધોરણ-૮ નો
વર્ગ અપર પ્રાયમરીમાં લઇ જવાના કારણે ફાજલ થયેલ શિક્ષકોને સમાવ્યા બાદ રિકોલ
કરવા બાબત |
27-04-2016 |
બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવેલ કામગીરી બદલ પ્રાપ્ત
રજા જમા કરવા બાબત |
07-04-2016 |
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના
કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની યોજના બાબત |
01-04-2016 |
બિન સરકારી મા./ઉમા. શાળાઓમાં ફરજ બજાવતા તમામ મહિલા
કર્મચારીઓની પ્રસુતિની રજા બાબત |
31-03-2016 |
રજા વિશેષાંક ભાગ-૧ ( વિનિયમો અનુસાર રજા સંક્ષેપમાં ) |
31-03-2016 |
રજા એટલે સક્ષમ અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર મંજુર કરવામાં
આવતી કર્મચારીની ફરજ પરની ગેરહાજરી (નિયમ-૧૦(૧)) |
No comments:
Post a Comment