તારીખ
|
શીર્ષક
|
18-06-2020 |
પેન્શન અંગેનું પત્રક |
12-06-2020 |
રાજ્ય સરકારના અનામતના હેતુ માટે ઉન્નતવર્ગમાંથી બાકાત (Non
Creamy Layer) હોવા અંગેના પ્રમાણપત્રની અવધી કામ ચલાઉ ધોરણે લંબાવવા બાબત |
09-06-2020 |
લોકડાઉનને કારણે જન્મ, મરણ કે મૃત જન્મની
વિલંબિત નોંધણીમાં છૂટ આપવા બાબત |
05-06-2020 |
રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શાળાઓમાં HOME LEARNING દ્વારા શૈક્ષણિક
પ્રવૃતિઓ શરુ કરવા સંબંધે સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબત |
04-06-2020 |
અન્ય બોર્ડ અથવા રાજ્યમાંથી ધોરણ-૧૦ પછીના શાળાકીય અભ્યાસ
માટે ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં પ્રવેશ મેળવવા
માંગતા વિદ્યાર્થીઓના પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવવા બાબત |
01-06-2020 |
ધો.૧૧માં પ્રવેશ સંદર્ભે ભારતનાં અન્ય બોર્ડમાંથી આવતા
વિદ્યાર્થીઓએ \"પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર\"
મેળવવા
બાબત |
28-05-2020 |
રાજ્યની સરકારી/બિનસરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં
મંજુર શિક્ષકોની જગ્યાઓ સામે ખાલી જગ્યા નિયમિત રીતે ભરાય ત્યાં સુધી પ્રવાસી
શિક્ષકોની નિમણુંક બાબત |
22-05-2020 |
રાજ્યમાં નોવેલ કોરોના વાઇરસ (Covid-19)
ના
કારણે કર્મચારી/અધિકારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ ૨૫
લાખની સહાય આપવા બાબત |
04-05-2020 |
નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના સંક્રમણને
નિયંત્રણમાં લાવવા લેવાના થતા નિવારાત્મક પગલાઓ બાબત |
No comments:
Post a Comment