Wednesday, 2 June 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

05-08-2020

તા. ૦૧/૦૧/૨૦૦૬ પછી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં મદદનીશ શિક્ષકમાંથી આચાર્ય તરીકે નિમણુંક પામેલા શિક્ષકોની આચાર્ય પગાર બાંધણી સંબંધિત માર્ગદર્શન

ડાઉનલોડ

28-07-2020

ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ નવી શાળા શરુ કરવા માટેની ઓનલાઈન અરજી અંગેની અગત્યની સૂચનાઓ

ડાઉનલોડ

28-07-2020

કોમ્પ્યુટર કૌશલ્યની સી.સી.સી./સી.સી.સી.+ ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ/કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવા બાબત

ડાઉનલોડ

28-07-2020

વિકલાંગ અનામત લાગુ પડતી હોય તેવી જગ્યાઓની સીધી ભરતીમાં અલગ વિકલાંગ રોસ્ટર રજીસ્ટર નિભાવવા બાબત

ડાઉનલોડ

27-07-2020

ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય મેળવવા માટેની અરજીની સમયમર્યાદા લંબાવવા બાબત

ડાઉનલોડ

24-07-2020

(જીએન-૬૯) જીપીએફ-૧૦૨૦૧૬-૧૮૭-ઝ

ડાઉનલોડ

16-07-2020

કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં શાળાઓ દ્વારા આપવામાં આવતા ઓનલાઈન શિક્ષણ અને સ્વ નિર્ભર શાળાઓ દ્વારા વસુલવાની થતી ફી બાબત

ડાઉનલોડ

11-07-2020

સરકારશ્રીના ઠરાવ ક્રમાંક:જવય-૧૦૨૦૧૧-ઓ-૩૦૮-(IWDMS No. 186826)-ન. તા. ૦૧-૦૪-૨૦૧૩ મુજબ મૃત્યુ પામેલા કે કાયમી અપંગતાના કેસમાં લાભાર્થીના વારસદાર/અપંગ લાભાર્થીએ વિમાની રકમ મેળવવા રજુ કરવાની અરજીનો નમુનો 

ડાઉનલોડ

11-07-2020

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ડાઉનલોડ

30-06-2020

ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા થયેલ વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત

ડાઉનલોડ




No comments:

Post a Comment