|
તારીખ
|
શીર્ષક
|
|
15-09-2020 |
ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના
કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય મેળવવા માટેની અરજીની
સમયમર્યાદા લંબાવવા બાબત |
|
15-09-2020 |
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના |
|
02-09-2020 |
રાજ્ય સરકારની નોકરીમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવા બાબત |
|
01-09-2020 |
ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪માં વિનિયમ ૨૪(૧)ની નવી
જોગવાઈ દાખલ કરવા અંગે |
|
31-08-2020 |
રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા.
શાળાઓના સમય નિયત કરવા બાબત |
|
28-08-2020 |
મૂળભૂત નિયમ (એફઆર) 56 એ)/ (આઈ) અને સીસીએસ
(પેન્શન) નિયમો, 1972 ના નિયમ 48 હેઠળના વહીવટને મજબુત
બનાવવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમયાંતરે સમીક્ષા |
|
28-08-2020 |
વર્ષ-૨૦૨૦ માટે પેન્શનરોની હયાતીની ખારાઈનો સમયગાળો ઓક્ટોબર
મહિના સુધી લંબાવવા બાબત |
|
24-08-2020 |
પુરા પગારના આદેશમાં પ્રથમ ઇજાફા તારીખમાં સુધારો કરવા બાબત |
|
21-08-2020 |
CBSE માંથી ધોરણ-૧૦ માંથી Mathematics
Basic સાથે
અભ્યાસ કરેલ વિદ્યાર્થીને ગુ.મા.ઉમા.શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં
ધોરણ-૧૧ (વિ.પ્ર)માં પ્રવેશ આપવા બાબત |
|
06-08-2020 |
નવી બાબત વર્ષ ૨૦૨૦-૨૧ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મળતી
ભોજનબીલ સહાયમાં વધારો કરવાની બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત |
No comments:
Post a Comment