Wednesday, 2 June 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

21-03-2020

નોવેલ કોરોના વાઇરસ (Covid-19) નાં સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતા નિવારાત્મક પગલાઓ બાબત

ડાઉનલોડ

17-03-2020

તાસદીઠ માનદવેતનથી (Honorarium Per Period) શિક્ષણકાર્ય કરાવવા અંગે 

ડાઉનલોડ

16-03-2020

આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત અંગેનો સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ મોકલી આપવા બાબત

ડાઉનલોડ

09-03-2020

નિવૃત્તિ સમયના પગારધોરણ ધ્યાને લઇ પેન્શન રિવિઝન કરવા બાબત

ડાઉનલોડ

26-02-2020

આર્થિક રીતે નબળા વર્ગો માટે સીધી ભરતીમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ અન્વયે નમૂનારૂપ રોસ્ટર ક્રમાંકો નિયત કરવા બાબત

ડાઉનલોડ

14-02-2020

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું સંભવિત આયોજન

ડાઉનલોડ

12-02-2020

રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વ-નિર્ભર શાળાઓમાં Grade-Appropriate Learning Outcomes અને Higher Order Thinking Skills સાથેનું શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા બાબત

ડાઉનલોડ

11-02-2020

ધો-૧૦ અને ધો-૧૨ની જાહેર પરીક્ષા સંદર્ભે ધી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન એક્ટ-૧૯૭૨મા કરવામાં આવેલ જોગવાઈઓ તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪મા કરવામાં આવેલ જોગવાઈઓ બાબત

ડાઉનલોડ

04-02-2020

સળંગ એકમના શિક્ષકોની પુન:ગઠનની વ્યવસ્થા કરવા બાબત

ડાઉનલોડ

04-02-2020

રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉમા. શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરુ કરવા બાબત

ડાઉનલોડ




No comments:

Post a Comment