Wednesday, 2 June 2021

પરિપત્રો

 

તારીખ

શીર્ષક

17-04-2020

નોવેલ કોરોના વાઇરસ (Covid-19)નાં સંક્રમણને ધ્યાને લઇ શિક્ષણ વિભાગ અને તે હેઠળની ખાતાના વડાની કચેરીઓ ચાલુ રાખવા બાબત

ડાઉનલોડ

16-04-2020

તમામ પ્રજાજનોને કોવિડ-૧૯ અંતર્ગત ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની સારવારનો લાભ વિનામુલ્યે આપવા બાબત

ડાઉનલોડ

16-04-2020

નોવેલ કોરોના વાઇરસ (Covid-19)નાં સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતા નિવારાત્મક પગલાઓ બાબત

ડાઉનલોડ

09-04-2020

(જીએન-૩૯) જીપીએફ-૧૦૨૦૧૬-૧૮૭-ઝ

ડાઉનલોડ

08-04-2020

રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (Covid-19)નાં સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમિત થયેલ કર્મચારી/અધિકારીનાં દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને ૨૫ (પચ્ચીસ) લાખ રૂપિયાની સહાય આપવા બાબત

ડાઉનલોડ

01-04-2020

વર્ષ ૨૦૧૯-૨૦નાં વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલનાં વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવા માટેની નિયત સમયમર્યાદા લંબાવવા બાબત

ડાઉનલોડ

01-04-2020

કોરોના વાયરસ (COVID-19) અન્વયે આર્થિક મદદરૂપ થવા અન્વયે

ડાઉનલોડ

31-03-2020

રાજ્યમાં COVID-19 વાયરસના કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિમાં કાયદો વ્યવસ્થાની જાળવણી દરમિયાન ચેપ લાગવાથી સુરક્ષા કર્મચારી/અધિકારીના મૃત્યુના કિસ્સામાં આશ્રિતને રુ.૨૫ લાખની સહાય આપવા બાબત

ડાઉનલોડ

30-03-2020

નોવેલ કોરોના: COVID-19 નાં કારણે લોકડાઉન સમયગાળા દરમિયાન ફિક્સ પગારના કર્મચારીઓને પુરા વેતનની ચુકવણી કરવા બાબત

ડાઉનલોડ

24-03-2020

કોરોના વાયરસ (COVID-19) અન્વયે રાજ્યની તમામ શાળાઓ માટે સૂચનાઓ બહાર પાડવા બાબત

ડાઉનલોડ




 

No comments:

Post a Comment